કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પહિંદવિધિ કરે તેવી સંભાવના

amit shah
Last Modified ગુરુવાર, 30 જૂન 2022 (18:55 IST)
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થતા ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દવિધિ કોણ કરશે તે અંગે સવાલ ઉભો થયો છે.
થયાત્રા પહેલાં પહિંદવિધિને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહિંદવિધિ કરી શકે છે. પરંતુ પહિંદ વિધિ અંગે સત્તાવાર જાહેરાત સાંજે કરાશે. સામાન્ય રીતે રથયાત્રામાં પહિંદવિધિ રાજ્યના મુખ્યમંત્રી કરે છે. પરંતુ હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ છે. CM કોરોના પોઝિટિવ હોવાથી પહિંદવિધિ કરી શકે તેમ નથી.


આ પણ વાંચો :