શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (16:34 IST)

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર! પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી શકે છે આ જવાબદારી

કેન્દ્રીય સંગઠનમાં મળી શકે મહત્વની જવાબદારી-સૂત્ર 
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા વિજય રૂપાણીને પક્ષ દ્વારા મોટી જવાબદારી મળી શકે છે. તે એવું પણ જાણવા મળી રહ્યું છે વિજય રૂપાણીને કેન્દ્રમાં મહત્વની જવાબદારી આપવામાં આવી શકે છે. રાજીનામુ આપ્યા બાદ વિજય રૂપાણીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે,જે ઘટનાઓ બની તેને હું ખૂબ સહજ રીતે જોવું છું.