બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , સોમવાર, 15 જુલાઈ 2019 (10:46 IST)

અમદાવાદમાં અહી ચાલી રહ્યો છે સિઝલર ફેસ્ટીવલ, એકવાર જરૂર ટેસ્ટ કરી જોજો!!!

સિઝલના અવાજની સાથે ધૂમાડેદાર સુંગંધનો સમન્વય ખૂબ જ રોમાંચક લાગતો હોય છે.  સાંજના ઠંડા વાતાવરણને આવકારવાનો સિઝલર્સથી બહેતર કયો માર્ગ હોઈ શકે છે? કોર્ટયાર્ડ બાય મેરીયોટ્ટ, અમદાવાદ ખાતે યોજાનાર વિશિષ્ઠ સિઝલર્સ ફેસ્ટીવલમાં તમારી સ્વાદગ્રંથીઓને રોમાંચિત કરી મોંમાં પાણી આવે તેવી વાનગીઓનો સ્વાદ માણવો અવશ્ય ગમશે. અહીં તા.12 થી18 જુલાઈના સપ્તાહ દરમ્યાન બેલીફમાં સાંજના 6-30થી રાત્રિના 11-30 સુધી યોજાનારા ચીઝી પાંવભાજી સિઝલર અને મલાઈ કટલેટ સિઝલર થી માંડીને પેરી પેરી રેસ્ટી સિઝલરના સ્વાદમાં મગ્ન બનીને વિવિધ પ્રકારના શાકાહારી અને બિન-શાકાહારી  સિઝલરનો લાભ લઈ શકશો.