બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (20:29 IST)

તલાટીની તૈયારી માટે વિદ્યાર્થીઓ મળશે 20 હજારનો લાભ

સ્પાર્ધાત્મક તાલીમની પરીક્ષાની તૈયારી માટે મળશે લાભ.  આ માટે વિદ્યાર્થીઓએ ઈ કલ્યાણ સમાજ પોર્ટલ પર લોગ ઈન કરવુ પડશે. 
 
રાજ્યમાં સામાજિક ન્યાય હેઠળ વિવિધ વિભાગો કામ કરતા હોય છે. જેમા અનુસુચિત જાતી માટે નિયામક સમાજ સુરક્ષા, નિયામત વિકસિત જાતિ કલ્યાણ જેવા વિભાગો ચાલે છે જેમના થકી ઘણી બધી કલ્યાણ કારી યોજનાઓ પણ ચલાવામાં આવે છે. ઉદાહરણ તરીકે માનવ ગરિમા યોજના પણ આ વિભાગો દ્વારાજ ચલાવામાં આવે છે.