ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 જાન્યુઆરી 2023 (13:32 IST)

સુરત: 3 વર્ષની બાળકીના અપહરણના CCTV

સુરતના મહિધરપુરા વિસ્તારમાં અપહરણની ઘટના બની છે. બાળકીને રમાડવા આવતી મહિલાએ જ અપહરણ કર્યાનો આક્ષેપ કરાયો છે. જ્યારે અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. 
 
સુરતના મહિધરપુરામાં રૂવાલા ટેકરા પાસે ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થયું. આ બાળકીના અપહરણની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.  અપહ્યત બાળકીનો પરિવાર વર્ષોથી ફૂટપાથ પર જ રહે છે. અને નજીકમાં જ રહેતી રેખા નામની મહિલા બાળકીને રોજ રમાડવા આવતી હતી. આ રેખા જ તેના પતિ સાથે બાળકીને લઈને જતી 
 
CCTV કેમેરામાં થઈ છે.આ અંગે મહિધરપુરા પોલીસે ગુનો નોંધાયા બાદ અપહરણ કરનારી મહિલાને શોધવા તપાસ હાથ ધરી છે