સંબંધિત સમાચાર
- Surat Viral Video - શ્રીમંત પરિવારના 35 બાળકો, શાળાના ફેરવેલના દિવસે કરી બેસ્યા એવુ કાંડ કે પેરેંટ્સને પણ આવી શરમ, લોકો બોલ્યા અરેસ્ટ કરો
- સુરતમાં મંત્રીના ઘર પાસેના એન્ક્લેવ બિલ્ડિંગમાં આગ; લોકો અંદર ફસાયા હતા
- ગુજરાતના જોડિયા બાળકોએ એમબીબીએસમાં રેકોર્ડ બનાવ્યો, અંતિમ પરીક્ષામાં સમાન માર્ક્સ મેળવ્યા
- તંબુ માલિક રોડ પર ઉભો હતો, અચાનક બાઇક પર 2 પોલીસકર્મી આવ્યા, યુવકને કહ્યું- 1 લાખ આપો નહીંતર જેલમાં જશો...
- સૂરતની ડાયમંડ ફેક્ટરીના પાણીની ટાંકીમાં કોણે નાખી સલ્ફાસની ગોળીઓ ? પાણી પીવાથી 118 વર્કર બીમાર
Surat Viral Video: મહિલા અને યુવતીને સાર્વજનિક રૂપે જાનવરોની જેમ મારનારા આરોપીઓને પોલીસે ભણાવ્યો પાઠ
surat viral news
Surat Viral Video: સૂરતથી એક દર્દનાક મમલો સામે આવ્યો છે. અહી એક મહિલા અને યુવતીને નિર્દયતાથી માર મારવામાં આવ્યાનો વીડિયો વાયરલ થયો છે આ વીડિયો ખૂબ વિચલિત કરનારો છે. સાર્વજનિક રૂપે માર મારતા ગુંડાઓનો વીડિયો જ્યારે સૂરત પોલીસ પાસે પહોચ્યો તો વહીવટી તંત્રએ તરત જ એક્શન લેતા આરોપીઓને સાર મેથીપાક ચખાડ્યો. એટલુ જ નહી તેના પહેલા અને પછીના એક્શન અને રિએક્શનના વીડિયો Social Media પ્લેટફોર્મ X પર છે.
સુરત APMCમાં શાકભાજી ચોરીના આક્ષેપ બાદ મહિલા અને એક યુવતી પર કરાયેલ હુમલાની ઘટનામાં સુરત શહેર પુણા પોલીસે બે આરોપીને ઝડપી કરાવ્યું કાયદાનું ભાન.#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
— Surat City Police (@CP_SuratCity) April 10, 2025
.
.#surat #suratcitypolice #suratpolice #suratcitypunapolice #puna #punapolice pic.twitter.com/PhFViMPV68
મહિલાઓને મારી રહેલ આરોપીઓ પર પોલીસે લીધી એક્શન
આ મામલાનો વીડિયો Surat City Police એ પોતાના એક્સ હૈંડલ પરથી 10 એપ્રિલ એટલે કે આજે જ અપલોડ કર્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે સાર્વજનિક રૂપે કેટલાક લોક બે મહિલાઓને મારી રહ્યા છે. તે કોઈપણ જાતના ભય વગર જાનવરોની જેમ મારી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે ત્યા હાજર લોકો બચાવવાને બદલે તમાશો જોઈ રહ્યા છે. આ દરમિયાન કેટલાક લોકોએ ઘટનાને કેમેરામાં કેદ કરે એલીધી જ્યારબાદ આ વીડિયો તરત જ પોલીસ સુધી પહોચ્યો. પોલીસનુ કહેવુ છે કે આ બે મહિલાઓને શાકભાજી ચોરીના આરોપમાં મારવામાં આવી . મારી રહેલ બંને આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. વીડિયોમાં બંને આરોપી લંગડાઈ રયા છે અને તેમની પટ્ટી બાંધેલી છે. જેને જોઈને લાગી રહ્યુ છે કે તેમની પણ સારો મેથીપાક મળ્યો છે.

