1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 મે 2022 (16:34 IST)

ભાજપના આ MLA અને 4 વિદેશી મહિલાને 2 વર્ષની સજા ફટકારી

ભાજપના આ MLA કેસરીસિંહ સોલંકી સહિત 26 દોષિત જાહેર કર્યાં છે અને તમામને 2 વર્ષની સજા ફટકારી છે. 1 જુલાઇ, 2021ના રોજ રાત્રે પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાંથી ઝડપાયો હતો. આ કેસમાં પોલીસએ કુલ 26 લોકોની ધરપકડ કરી તેમના પર કાર્યવાહી જરી હતી. કેસરીસિંહ સોલંકી સહિત 26 દોષિત જાહેર કર્યાં છે અને તમામને 2 વર્ષની સજા ફટકારી છે.
 
પોલીસે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, 4 વિદેશી મહિલા સહિત કુલ 7 મહિલા સહિત 26 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે જુગારધામ પરથી 3.89 લાખ રોકડા 25 મોબાઈલ, લેપટોપ, 8 લક્ઝુરિયસ કાર સહિત 1.15 કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો.