ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 માર્ચ 2022 (15:31 IST)

punitachariji maharaj - સૌરાષ્ટ્રના જાણીતા સંત મહંત પુનિતાચારીજી દેવલોક પામ્યા

સૌરાષ્ટ્રના જાણીતા સંત મહંત પુનિતાચારીજી દેવલોક પામ્યા, આપ્યો હતો આ વરદાયી મંત્ર, 11 માર્ચે અપાશે મુખાગ્ની

જૂનાગઢમાં ગિરનાર સાધના આશ્રમના આદ્યસ્થાપક બ્રહ્મલીન થયા. 

પુનિતાચારીજી મહારાજ જૂનાગઢમાં ભવનાથમાં આવેલા પુનિત આશ્રમના સ્થાપક હતા. તેઓ ગિરનાર ક્ષેત્રના સાત્વિક સંત તરીકે જાણીતા હતા અને સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા.