બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 જાન્યુઆરી 2024 (08:27 IST)

ઉતરાયણનો તહેવાર માતમમાં બદલાયો, 66ના ગળા કપાયા

The landing festival turned into mourning
- ઉતરાયણનો તહેવાર માતમમાં બદલાયો
- 66ના ગળા કપાયા, કરૂણા અભિયાનમાં 6 વાગ્યા સુધી 1,327 ઇમરજન્સી કોલ
- 108માં 2,953 કેસ

Uttrayan festival in gujarat -66ના ગળા કપાયા! અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર ઇમર્જન્સી કોલમાં વધારો, 108માં 2,953 કેસ તો કરુણામાં આવ્યા આટલા હજાર કોલ
 
ઉતરાયણનો તહેવાર માતમમાં બદલાયો- અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર 108માં સાંજે 8 વાગ્યા સુધીમાં 2,792 કેસ નોંધાયા છે, જ્યારે કરુણા અભિયાનમાં 6 વાગ્યા સુધી 1,327 ઇમરજન્સી કોલ આવ્યા હતાં.
 
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર 108માં સાંજે 8 વાગ્યા સુધીમાં 2,792 કેસ નોંધાયા છે, જ્યારે કરુણા અભિયાનમાં 6 વાગ્યા સુધી 1,327 ઇમરજન્સી કોલ આવ્યા હતાં.