ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 30 જુલાઈ 2023 (14:10 IST)

અંબાજી-પાવાગઢ ભક્તો માટે બંધ રહેશે આ સુવિધા

અંબાજી-પાવાગઢ- પાવાગઢ ખાતે 7થી 11 ઓગસ્ટ સુધી રોપ-વેની સેવા રહેશે બંધ, મેન્ટેનન્સની કામગીરીને લઈને 4 દિવસ સુધી રોપ-વે સેવા બંધ રાખવાનો લેવાયો નિર્ણય.આ દરમિયાન ભક્તો ડુંગર ચડીને માતાજીના દર્શન કરવા જઈ શકશે. 
 
મેન્ટેનન્સ માટે 4 દિવસ સુધી રોપ-વેની સેવા રહેશે બંધ
વાગઢ રોપ-વે સેવા 07/08/2023થી 11/08/2023 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
 
અંબાજીમાં પણ 4 દિવસ બંધ રહેશે રોપ-વે
અત્રે ઉલ્લેખનીય છે કે, અંબાજીના ગબ્બર પર્વત પર 4 દિવસ સુધી રોપ-વે સુવિધા બંધ કરવાનો નિર્ણય ઉષા બ્રેકર્સ દ્વારા લેવામાં આવ્યો છે. રોપ-વેની મેન્ટેનન્સની કામગીરીને લઈને 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી રોપ-વે સેવા બંધ રહેશે.

edited By-Monica Sahu