સંબંધિત સમાચાર
- ગુજરાતમાં ચૂંટણી પહેલા ચાર દિવસમાં ભાજપના 11 કેન્દ્રીય મંત્રીઓ 24 વિધાનસભા બેઠકો ખૂંદશે
- રાજસ્થાનના બેરોજગારોની ગુજરાતમાં દાંડી યાત્રા, જાણો ઉપેન યાદવની આગળની રણનીતિ
- ભારે પડ્યો ગરબા પર પથ્થરમારો, આરોપીઓને ભીડ સામે થાંભલે બાંધ્યા, પછી લાકડીઓ ફટકારી મંગાવી માફી
- Kerala news- કેરળના પલક્કડ બસ અકસ્માતમાં 9ના મોત
- વૈશ્વિક રોકાણકારોનું કેન્દ્ર બન્યું ગુજરાત, ગુજરાતમાં પીનથી લઈને પ્લેન સુધીનું થઈ રહ્યું છે ઉત્પાદન
Vande Bharat Express: મુંબઈ- ગાંધીનગરના વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસનો થયો એક્સીડેંટ, ભૈંસના ઝુંડથી અથડાવી
Vande Bharat Express: સવારે આશરે 11.15 વાગ્યે વટવા સ્ટેશનથી મણિનગરની વચ્ચે રેલ્વે લાઈન પર ભેંસનો ઝુંડ આવવાથી આ દુર્ઘટના થઈ. ટ્રેનના ઈંજનનો આગળનો ભાગ ભાંગી ગયો. બધા યાત્રી સુરક્ષિત છે.
Vande Bharat Express met with An accident- મુંબઈ સેંટ્રલથી ગુજરાતના ગાંધીનગરના વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ગુરૂવારે દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. સવારે આશરે 11.15 વાગ્યે વટવા સ્ટેશનથી મણિનગરની વચ્ચે રેલ્વે લાઈન પર ભેંસનો ઝુંડ આવવાથી આ દુર્ઘટના થઈ. ટ્રેનના ઈંજનનો આગળનો ભાગ ભાંગી ગયો. બધા યાત્રી સુરક્ષિત છે. પશ્ચિમ રેલ્વેના સીનિયર પીઆરઓ જે કે જયંતિએ આ જાણકારી આપી.
જણાવીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 આ ટ્રેનને સપ્ટેમ્બરમાં ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. તેમણે ગાંધીનગરથી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 9 પરથી બપોરે 2 વાગે ટ્રેન ઉપડી અને સાંજે 7.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પહોંચી. નવી 'વંદે ભારત એક્સપ્રેસ' સેમી-હાઈ સ્પીડ ટ્રેને અમદાવાદ-મુંબઈ વચ્ચે સાડા પાંચ કલાકમાં 492 કિમીનું અંતર કાપ્યું હતું.
(Edited By- Monica Sahu)
Vande Bharat Express running b/w Mumbai Central to Gurajat's Gandhinagar met with an accident after a herd of buffaloes came on the railway line at around 11.15am b/w Vatva station to Maninagar. The accident damaged the front part of the engine: Western Railway Sr PRO, JK Jayant pic.twitter.com/OLOMgEv10G
— ANI (@ANI) October 6, 2022
(Edited By- Monica Sahu)
