સંબંધિત સમાચાર
- મેશ્વો નદી પર આ બ્રિજનું થશે લોકાર્પણ, આ બ્રિજથી અમદાવાદ, મહીસાગર, ખેડા તથા અન્ય જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે
- Surat- સુરતમાં 10 વર્ષીય બાળકી પર તેમના સગા પિતાએ દુષ્કર્મ કરી
- Pakistan bomb blast in peshawar- પાકિસ્તાનની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30ના મોત, ઘણા લોકો ઘાયલ
- ખાદ્યતેલના ભાવોમાં ભડકો- ડબ્બાના ભાવમાં એક જ દિવસમાં 70 રૂપિયાનો વધારો ઝીંકાયો
- TAT અને HMATના પ્રમાણપત્રની મુદતમાં વધારો કરાયો
Vibrant Summit 2022- ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત સમિટ રદ
આખરે વાયબ્રન્ટ ગુજરાત સમિટને રદ કરવામાં આવી છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં કોરોનાની સ્થિતિને કારણે વાયબ્રન્ટ સમિટને મૌકુફ કરાઇ હતી. હાલ રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિને પગલે વૈશ્વિક માહોલને પગલે વાયબ્રન્ટ સમિટ રદ કરવામાં આવી છે.
આ પહેલા જાન્યુઆરી મહિનામાં કોરોનાની સ્થિતિને કારણે વાયબ્રન્ટ સમિટને મૌકુફ કરાઇ હતી.
