સંબંધિત સમાચાર
- Jamnagar માં ત્રણ માળની ઈમારત ધરાશાયી, ત્રણ લોકોના મોત અને પાંચ લોકો ઘાયલ
- જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપોર જોય વાવાઝોડાએ સવા આઠ કરોડનું નુકસાન પહોંચાડ્યું
- બીપોરજોય વાવાઝોડાની દહેશતના પગલે જામનગર ના એસ.ટી ડેપો.થી આજે ઉપડતી ૫૪ બસના રૂટ કેન્સલ
- જામનગરમાં તોફાની પવનના કારણે વીજ પોલ પડતાં દાદા પૌત્ર ઘાયલ,પૌત્રને વધુ ઇજા થવાથી અમદાવાદ ખસેડાયો
- જામનગર આસપાસના દરીયાકાંઠાનાં વિસ્તારોમાંથી ૭૩ પ્રસુતાઓનું સ્થળાંતર કરાયુ, 9 સગર્ભાઓની સફળ પ્રસુતિ
VIDEO: જામનગર રસ્તા વચ્ચે REELS બનાવનારની ધરપકડ
social media
રસ્તા વચ્ચે REELS બનાવનારની ધરપકડ - આજકાલના સમયમાં ઘણા લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી પોપ્યુલરા થવા માટે જીવલેણ સ્ટંટ કરે એવી જ કિસ્સ્માં અત્યારે સુરત અને અમદાવાદા શહેરમાં પણ સ્ટંટ કરતા વીડિયો સમે આવ્યા હતા. પણ આ કમાણી માટે કરવામાં આવતા કામો પર નિયંત્રણ જરુરી છે.
જામનગરમાં રસ્તા વચ્ચે REELS બનાવનાર યુવક- યુવતીઓ ગરમા રમતા વીડિયો વાયરલ થતા પોલીસા દોડતી થઈ. પોલીસે 'રાસરસીયા ગરબા કલાસીસ'ના સંચાલકો સામે કરી કાયદેસરની કાર્યવાહી. ધરપકડ કરવામાં આવી છે.
જામનગરના બેડી બંદર રોડ પર 'રાસરસીયા ગરબા કલાસીસ'ના યુવક- યુવતીઓ ગરમા રમતા હતા આ રસ્તા પરા ભારે વાહનોની અવર જવર રહેતી હોય છે. તેથી રસ્તો રોકીને ગરબા કરતા લોકોનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી હતી.
રિલ્સે તો ભારે કરી !!!
— Kamit Solanki (@KamitSolanki) July 25, 2023
જાહેર રસ્તા પર આ પ્રકારની રિલ્સ બનાવવી કેટલી યોગ્ય ?
પૂરઝડપે આવતી કોઈ કારે અડફેટે લીધા હોત તો જવાબદાર કોણ ?
જામનગર બેડી બંદર રોડ પર ગરબાની રીલ બનાવનાર ગરબા ક્લાસિસના સંચાલકની રોડ સેફ્ટી ના નિયમ ભંગ બદલ અટકાયત કરાઈ#Reels #Jamnagar #Police #reelsviral pic.twitter.com/TrYZCFtno4
