સંબંધિત સમાચાર
- મહારાષ્ટ્રમાં અમરાવતી અને અકોલા જિલ્લામાં શનિવાર રાતના ૮થી સોમવાર સવારના ૭ કલાક સુધી ૩૫ કલાકનું લોકડાઉન
- મહારાષ્ટ્રમાં ફરી ચિંતા વધી, છેલ્લા 24 કલાકમાં 4787 નવા દર્દીઓ મળી, દેશમાં કોરોનાના 12881 નવા કેસ નોંધાયા
- Coronavirus- છેલ્લા 24 કલાકમાં 11,610 નવા કેસ નોંધાયા, 100 દર્દીઓએ દમ તોડી દીધો
- ઝડપથી ફેલાઈ રહ્યા કોરોના: CM ઉદ્ધવ ઠાકરેની ચેતવણી - જો તમને Lockdown ન જોઈએ તો સાવચેત રહો
- CM રૂપાણીના જાહેર કાર્યક્રમમાં સી.આર.પાટીલ, નીતિન પટેલ, પ્રદિપસિંહ, ભુપેન્દ્રસિંહ, વાઘાણી સહિતના નેતાઓ અને BAPSના સંતોના સંપર્કમાં આવ્યા
મધરાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો
સુરત જિલ્લાના બારડોલીના વાતાવરણમાં ફરી પલટો...
મધરાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો...
બારડોલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા
દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં ગુરૂવારે કમોસમી વરસાદ અને કરા પડતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયાં છે. નવસારી જિલ્લા સહિત પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદાના ડેડિયાપાડા તેમજ ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારમાં માવઠા સાથે કરાં પડયાં હતા. માવઠાના પગલે કેરીનો મબલખ પાક ઉતરશે તેવી આશા હવે ધૂંધળી બની ગઈ છે. માવઠાના કારણે કેરીના પાકને મોટું નુકસાન જશે. આ સિવાય કમોસમી વરસાદને પગલે આ વિસ્તારના ગામોમાં હાલમાં તૈયાર થયેલા ઘઉં, મકાઈ, એરંડા, કપાસ, તુવર જેવા ઉભા રવિપાકોને નુકસાન થવાની અને ઘાસચારાનો બગાડ થવાની પણ ભીતિ સેવાઈ રહી હતી.