શુક્રવાર, 19 જુલાઈ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 જૂન 2022 (15:39 IST)

ટીમ ઈન્ડિયા માટે રમશે ગુજરાતની દીકરીઓ

ક્રિકેટ જગતમાં ફરી એકવાર વડોદરાનુ હીર ઝકળ્યુ છે. વડોદરાની બે મહિલા ક્રિકેટર્સનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ થયો છે. યાસ્તિકા ભાટિયાનો વન-ડે અને ટી-20 ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. તો રાધા યાદવની ટી-20 ફોર્મેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે.
 
વનડે ટીમ
હરમપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપકેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટ કીપર), એસ મેઘના, દિપ્તી શર્મા, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, સીમરન બહાદુર, રિચા ઘોષ (વિકેટ કીપર), પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ, તાનિયા ભાટિયા (વિકેટ કીપર), હરલીન દેઓલ
 
ટી20 ટીમ
હરમપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપકેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટ કીપર), એસ મેઘના, દિપ્તી શર્મા, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, સીમરન બહાદુર, રિચા ઘોષ (વિકેટ કીપર), પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ, જેમિમા રોડ્રિગેજ, રાધા યાદવ