અમદાવાદ ધડાકાઓથી ધ્રુજી ઉઠ્યું
અવાજ કરતું અમદાવાદ શહેર 26મી જુલાઇના કાળા શનિવારની સાંજે એકાએક થંભી ગયું. ગણત્રીની મિનિટોમાં એક પછી એક થયેલા શ્રેણીબધ્ધ 17 બોમ્બ ધડાકાઓએ શહેરને તહસનહસ કરી નાખ્યું હતું. માનવતાના આ દુશ્મનોએ ઘાયલોને લઇ જવાયેલ હોસ્પિટલને પણ બોમ્બમાં ઉડાવતાં ઘાયલો બીજા હુમલામાં મોતમાં હોમાઇ ગયા હતા. આ હુમલામાં 46થી વધુ મોત થયાનું તથા 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. તપાસ દરમિયાન આતંકવાદીઓએ સાયકલ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. પોલીસે હુલાના આ ષડયંત્રમાં સંડોવાયેલા અબુ બશર સહિત 17 જેટલા શખ્સોની બાદમાં ધરપકડ કરી હતી. સમય સ્થળ6-30
મણીનગર ચાર રસ્તા પાસે6-30
રાયપુર ચકલામાં બે ધમાકા6-30
બાપુનગર ડાયમંડ માર્કેટ6-35
સારંગપુર ચકલા6-35
મણીનગર બસ સ્ટેન્ડ6-35
જવાહર ચોક6-35
ઇસનપુર ગોવિંદવાડી6-45
સારંગપુર સર્કલ6-42
બાપુનગર ડાયમંડ માર્કેટ6-45
નરોડા ગેલેક્સી સિનેમા7-52
મણીનગર એલ.જી હોસ્પિટલ7-52
સરખેજ જુહાપુરા રોડ 7-54
સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર9-30
ગોતા-વડસર રોડ