વેબદુનિયા સર્વેમાં બચ્ચન પરિવારનો વિક્રમ

શ્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા-વેબદુનિયા સર્વે-2007

વેબ દુનિયા|

અહીં રજુ કરવામાં આવ્યા છે અંતિમ પરિણામો :
1. દુનિયાની સૌથી લોકપ્રિય હસ્તી ?
જ્યોર્જ બુશ (29.84%), લક્ષ્મી મિત્તલ (22.03%), સુનિતા વિલિયમ્સ (24.45%), ઇંદિરા નૂઇ (1.54%), મનમોહન સિંહ(3.94%), હિલેરી ક્લિંટન(4.89%), ડેવિડ બૈકહમ(2.75%), મારિયા શારાપોવા(2.58%), પરવેઝ મુશર્રફ(2.98%), બ્લાદિમીર પુતિન(4.99%).

2. ભારતની સૌથી લોકપ્રિય હસ્તી ?
મુકેશ અંબાણી (14.88%), અબ્દુલ કલામ (16.34%), અમિતાભ બચ્ચન(39.91%), મનમોહન સિંહ(1.20%), રત્તન ટાટા(1.31%), શ્રીશ્રી રવિશંકર (0.75%), લતા મંગેશકર (6.98%), બાબા રામદેવ(7.89%), રાહુલ ગાંધી(1.60%) , અટલબિહારી બાજપૈયી(9.15%).

3. ભારતના સૌથી લોકપ્રિય રાજકિય નેતા ?
મનમોહન સિંહ(8.01%), લાલકૃષ્ણ અડવાણી(12.57%) , સોનિયા ગાંધી(9.90%) , લાલૂ યાદવ (21.61%) , પી. ચિદંબરમ(1.31%) , માયાવતી(3.10%) ,પ્રકાશ કરાત(0.53%), રાહુલ ગાંધી (3.51%) , નરેન્દ્ર મોદી(37.89%), એમ. કરૂણાનિધિ(1.56%).
4. ભારતની સૌથી લોકપ્રિય મહિલા ?
પ્રતિભા પાટિલ(3.54%), સાનિયા મિર્ઝા(6.54%), એશ્વર્યા રાય(51.67%), સોનિયા ગાંધી (17.69%), કિરણ બેદી(14.61%), માયાવતી(2.81%), વસુંધરા રાજે (1.79%), શીલા દીક્ષિત (0.26%), મમતા બેનર્જી (0.25%), જયલલિતા(0.84%).

5. ભારતીય ફિલ્મોમાં સૌથી લોકપ્રિય અભિનેતા (હિરો) ?
અમિતાભ બચ્ચન(40.47%), રજનીકાંત (દક્ષિણ ભારત)(4.02%), ઋતિક રોશન(13.58%), સંજય દત્ત(8.89%), અક્ષય કુમાર(3.35%), અજય દેવગન(1.38%), ચિરંજીવી(દક્ષિણ ભારત) (0.66%), અભિષેક બચ્ચન(23.71%), આમિર ખાન(3.43%), મોહનલાલ(દક્ષિણ ભારત) (0.51%).
6. ભારતીય ફિલ્મોમાં સૌથી લોકપ્રિય અભિનેત્રી (હિરોઇન) ?
એશ્વર્યા બચ્ચન(64.66%), રાની મુખર્જી(18.87%), શ્રેયા(દક્ષિણ ભારત)(0.93%), વિધ્યા બાલન(2.50%), કૈટરીના કૈફ(3.79%), કરીના કપૂર(0.97%), દીપિકા પાદુકોણ(4.89%), પ્રિયંકા ચોપડા(2.66%), અનુષ્કા (દક્ષિણ ભારત)(0.34%), સમ્યા (દક્ષિણ ભારત)(0.40%).

7. આ વર્ષની સૌથી શ્રેષ્ઠ(બેસ્ટ) ફિલ્મ ? ચક દે ઇંડિયા(36.56%), ભૂલભુલૈયા(2.86%), શિવાજી(દક્ષિણ ભારત)(4.43%), ઓમ શાંતિ ઓમ(5.67%), હે બેબી(0.56%), દુનિયા (દક્ષિણ ભારત)(0.31%), ગાંધી માય ફાધર(2.07%), ચોકલેટ(દક્ષિણ ભારત)(0.33%), નમસ્તે લંડન(1.25%), ગુરૂ(45.98%).

8. સૌથી સેક્સી હિરોઇન ?
બિપાશા બસુ(55.83%), મલ્લિકા શેરાવત(17.77%), શિલ્પા શેટ્ટી(6.72%), કરીના કપૂર (5.61%), સેલિના જેટલી(3.42%), અભિનયશ્રી(દક્ષિણ ભારત)(0.33%), નેહા ધૂપિયા (4.42%), નમિતા(દક્ષિણ ભારત)(1.77%), મલાઇકા અરોરા(1.77%), રાખી સાવંત(2.36%).
9. ભારતના સૌથી લોકપ્રિય ક્રિકેટર ?
સચિન તેંડુલકર(38.97%), યુવરાજસિંહ(9.39%), એમએસ ધોની(29.05%), અનિલ કુંબલે (0.87%), ઝહિર ખાન(0.35%) , રાહુલ દ્રવિડ(1.20%), સૌરવ ગાંગુલી(18.34%), ઇરફાન પઠાન(1.45%), હરભજનસિંહ(0.23%), ગૌતમ ગંભીર(0.14%).

10. ભારતના સૌથી લોકપ્રિય ખેલાડી ?
સાનિયા મિર્ઝા(58.84%), વિશ્વનાથન આંનદ(28.70%), ડોલા બેનર્જી(0.69%), પ્રભજોત સિંહ (0.55%), દિલીપસિંહ 'ખલી' (4.59%), અભિનવ બિંદ્રા(0.32%), લિએંડર પેસ(2.04%), જીવ મિલ્ખા(0.43%), નારાયણ કાર્તિકેયન(2.36%), વાઇચુંગ ભૂટિયા(1.47%).
વેબદુનિયાના વિશે :
વેબદુનિયા વિશ્વનો પ્રથમ હિન્દી પોર્ટલ છે અને ભારતનો એક માત્ર એવો પોર્ટલ, જે એક સાથે 9 ભાષાઓમાં પોતાનો પોર્ટલો ચલાવે છે. આ તમામ ભાષાઓમાં રાજકારણ, રમત, ક્રિકેટ, બોલીવુડ, ધર્મ, સાહિત્ય, જ્યોતિષ, લાઇફ-સ્ટાઇલ, કેરિયર અને આઇટી જેવા વિષયો પર ઉચ્ચ ગુણવતાવાળા સમાચાર, લેખ વગેરે તમામ ઉંમરના લોકોની ઇચ્છાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રકાશિત કરે છે. આ સાથે ક્રિકેટ લાઇવ સ્કોર બોર્ડ(કોમેંટ્રી), ટિકર, સર્વેક્ષણ અને મતદાન તમામ 9 પોર્ટલમાં જોઇ શકાય છે.
1. વેબદુનિયાના 9 ભાષાઓના પોર્ટલ :
//gujarati.webdunia.com/
//hindi.webdunia.com/
//bengali.webdunia.com/
//kannada.webdunia.com/
//malayalam.webdunia.com/
//marathi.webdunia.com/
//punjabi.webdunia.com/
//tamil.webdunia.com/
//telugu.webdunia.com/
2. વેબદુનિયાની ઇ-મેલ સેવાઓ 11 ભારતીય ભાષાઓ - અસમિયા, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ અને તેલુગૂ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

આ સર્વેક્ષણના પ્રાપ્ત પરિણામોના સંપૂર્ણ રિપોર્ટ ગુજરાતી વેબદુનિયા સહિત તમામ પોર્ટલ્સ પર તા. 14મી જાન્યુઆરીના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા છે, તેને જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરવાથી તમે જોઇ શકો છો.વેબદુનિયા સર્વેક્ષણ-2007ના પરિણામ...


આ પણ વાંચો :