79મો ઓસ્કર એવોર્ડ

વેબ દુનિયા|

79મો વાર્ષિક ઓસ્કર પુરસ્કાર સમારંભ લૉસ એંજિલ્સ(અમેરિકા)ના કોડક થિયેટરમાં રંગારંગ કાર્યક્રમ અને ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુરીઓની સાથે 25 ફેબ્રુઆરી, 2007ના રોજ સંપન્ન થઈ ગયો.

'ધ ડિપાર્ટિડ' ને સર્વ શ્રેષ્ઠ ફિલ્મ અને સર્વશ્રેષ્ઠ નિર્દેશનના બે ઓસ્કર પુરસ્કાર જીત્યા. પ્રમુખ ઓસ્કર એવોર્ડના વિજેતાઓની યાદી આ મુજબ છે.

મુખ્ય એવોર્ડ વિજેતા

સર્વશ્રેષ્ઠ ફિલ્મ : ધ ડિપાર્ટિડ

સર્વશ્રેષ્ઠ અભિનેતા : ફોરેસ્ટ વિટેકર ( ધ લોસ્ટ કિંગ ઓફ સ્કોટલેંડ
સર્વશ્રેષ્ઠ અભિનેત્રી - હેલેન મિરેન (ધ કવીન)

સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી : જેનીફર હડસન(ડ્રીમગર્લ)

સર્વશ્રેષ્ઠ નિર્દેશક : માર્ટિન સ્કોસેંસ (ધ ડિપાર્ટિડ)

સર્વ શ્રેષ્ઠ કલા નિર્દેશન : પૈસ લૈંબિરિંથ
સર્વ શ્રેષ્ઠ મૂલ પટકથા લેખક : માઈકલ આન્ટ (લિટલ મિસ સનશાઈન)

સર્વશ્રેષ્ઠ એનિમિશન ફિલ્મ : હેપ્પી ફીટ

સર્વશ્રેષ્ઠ ડોક્યુમેંટરી : એન ઈનકંવીનિએંટ ટુથ

સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મ : ધ લાઈવ્સ ઓફ અધર્સ (જર્મંની)

સર્વશ્રેષ્ઠ કોસ્ટ્યૂમ : મેરી એંટોઈને
સર્વશ્રેષ્ઠ મેકઅપ : પૈસ લૈબિરિંથ

સર્વશ્રેષ્ઠ સિનેમાટોગ્રાફીમ ; પૈસ લૈબિરિંથ


આ પણ વાંચો :