શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: શનિવાર, 5 માર્ચ 2022 (12:33 IST)

Russia Ukraine War - પુતિનનું સૌથી મોટું એલાન, ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા કરાશે સીઝફાયર

રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 10 દિવસથી ચાલતા આ યુદ્ધ વચ્ચે રશિયાએ સૌથી મોટો નિર્ણય લીધો છે. રશિયા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, યુક્રેનમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા માટે સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું છે. સવારના 11:30 વાગ્યાથી સીઝફાયરની જાહેરાત કરાઇ છે. યુક્રેનના 2 શહેરોમાં સીઝફાયર કરવાની મહત્વની જાહેરાત કરાઇ છે.