સંબંધિત સમાચાર
- ભૂમાફિયાઓને નાથવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ સિમાચિન્હરૂપ પુરવાર થયો
- Vibrant Summit 2022- ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત સમિટ રદ
- મેશ્વો નદી પર આ બ્રિજનું થશે લોકાર્પણ, આ બ્રિજથી અમદાવાદ, મહીસાગર, ખેડા તથા અન્ય જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે
- Surat- સુરતમાં 10 વર્ષીય બાળકી પર તેમના સગા પિતાએ દુષ્કર્મ કરી
- Pakistan bomb blast in peshawar- પાકિસ્તાનની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30ના મોત, ઘણા લોકો ઘાયલ
Russia-Ukraine War- પંજાબના યુવકનું યુક્રેનમાંં મૃત્યુ, પરિવાર પર આભ ફાટ્યું
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી બરનાલાનો આ પરિવાર ખૂબ પ્રભાવિત થયો છે.
યુક્રેનમાં ચાર વર્ષથી MBBSનો અભ્યાસ કરવા ગયેલા ચંદન જિંદાલનું મૃત્યુ થયું છે.
ચંદન ફેબ્રુઆરી મહિનાથી બીમાર હતા અને 2 માર્ચે તેમનું નિધન થયું.
ચંદનની સારવાર માટે તેમના પિતા અને કાકા યુક્રેનના વિનિત્સિયા શહેર ગયા હતા.
ચંદનના કાકા તો ભારત આવી ગયા પરંતુ તેમના ભાઈ ત્યાં જ ફસાઈ ગયા છે.
