જાણો જુદી-જુદી ઈચ્છાઓની પૂર્તિ માટે કયા ભગવાનને પ્રગટાવશો દીવો

Last Updated: મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (14:57 IST)
ભગવાનની સાચા મનથી પૂજા કરતા પર એ તેમના ભકત બધા કષ્ટ લઈ લે છે. જો તમે ઈચ્છા મુજબ સંબંધિત દેવી-દેવતાઓને દીપક પ્રગટાવીએ તો માણસની દરેક મનોકામના પૂર્ણ હોય છે. પ્રાપ્તિ, ખરાબ સ્વપનથી મુક્તિ, નોકરીમાં પ્રમોશન વગેરે ઈચ્છાઓની પૂર્તિ હોય છે. જાણો કઈ ઈચ્છા માટે કયાં ભગવાનને દીવો પ્રગટાવવું જોઈએ. 
* કુબેરને ધનનો દેવતા ગણાય છે. ઘરના મંદિરની ઉત્તર દિશામાં ભગવાન કુબેરની ફોટા સ્થાપિત દરરોજ દીપક પ્રગટાવો. તેનાથી ધન પ્રાપ્તિના યોગ બને છે. 
 
* તમારા મિત્ર કે જીવનસાથીથી મેળવવા ઘરના મંદિરમાં ભગવાન કૃષ્ણની ફોટા સ્થાપિત કરી નિયમિત તેમની પૂજા કરો. 
 
* રોગોથી મુક્તિ મેળવવા માટે ઘરના મંદિરમાં ભગવાન સૂર્યની ફોટા કે ચિત્રપટ સ્થાપિત કરી દરરોજ તેના પર જળ અર્પિત કરો અને દીપક પ્રગટાવો. 
 
* શ્રીગણેશની ફોટા ઘર કે દુકાનના મંદિરમાં સ્થાપિત કરી દરરોજ દીવો અને અગરબત્તી કરો. તેનાથી વ્યાપાર અને નોકરીમાં પ્રમોશન હોય છે. 
 
* ખરાબ અને ડરાવના સપનાથી મુક્તિ મેળવવા માટે મંદિરમાં રામભક્ત હનુમાનની પંચમુખી ફોટા સ્થાપિત કરી દરરોજ તેમની પૂજા કરો. 
 
* ઘર કે દુકાનમાં દેવી લક્ષ્મીની ફોટા સ્થાપિત કરી દરરોજ દીવો પ્રગટાવો. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા મળાશે અને આવકના સાધનોમાં પણ વૃદ્ધિ થશે. 
 
* નોકરીમાં પ્રમોશન અને સફળતા મેળવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી બહુ શુભ હોય છે. 
 
* બાળકોના રૂમમાં દેવી સરસ્વતીની ફોટા સ્થાપિત કરી દરરોજ દીવો પ્રગટાવો. આવું કરવાથી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને સફળતા મળશે. 
 
* પારિવારિક સભ્યો કે દોસ્તોથી લડાઈ ઝગડા હોય છે તો ઘરના મંદિરમાં ભગવાન શિવની ફોટા સ્થાપિત કરો. 
 
* ઘરના મંદિરમાં ભગવાન શ્રીરામ , લક્ષ્મણ અને દેવી સીતાની ફોટા સ્થાપિત કરો. તે ઘર-પરિવારમાં સુખ શાંતિ અને પ્રેમ બન્યું રહેશે. 


આ પણ વાંચો :