ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : સોમવાર, 13 નવેમ્બર 2017 (12:54 IST)

Sanatan dharm-ઘરમાં સાવરણીનો કરો આ નાનકડું ઉપાય, તરત થશો ધનવાન

હમેશા અમારા વડીલથી કહેવાય છે કે અમને સાવરણીનો સમ્માન કરવું જોઈએ કારણકે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. સાથે જ તમને જણાવી નાખે કે સાવરણીના મહત્વ વિશે વાસ્તુસહસ્ત્રામાં પણ ઘણા નિયમ જણાવ્યા છે. તેથી જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે તો તમે આ વાતોનો ધ્યાન જરૂર રાખો. સાવરણી(ઝાડૂ) દ્વારા સુખ સમૃદ્ધિ મેળવવાના સરળ ટોટકા(વિડિયો)
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
 
- જ્યારે ઘરમાં ઝાડૂનો કામ ન હોય તો તમે ક્યારે પણ ઝાડૂને આંખની સામે ન રાખવી. સાથે જ તમે ઝાડૂને ક્યારે પબ ઉભો કરીને ન રાખવું. 
- ભૂલીને પણ સાવરણીને પફ ન લાગવું જોઈએ કહેવાય છે કે તેનાથી મહાલક્ષ્મીનો અપમાન થાય છે. 
- ક્યારે પણ વધારે જૂની સાવરણીને આપણા ઘરમાં ન રાખવી અને સાવરણીને ક્યારે પણ સળગાવું ન જોઈએ. 

- શકય હોય તો શનિવારે જ સાવરણીને બદલવી અને શનિવારના દિવસે તમારા ઘરમાં સારી રીતે સાફ-સફાઈ કરવું. આવું કરવાથી મહાલક્ષ્મીની કૃપા હમેશા બની રહેશે. 
 
- ઘરના મુખ્ય બારણાના પાછળ નાની સાવરણી લટકાવી રાખવી જોઈએ. તેનાથી લક્ષ્મીની કૃપા બની રહેશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે.