શિવપુરાણ - પત્નીઓએ રાખવું જોઈએ આ 10 વાતોનો ધ્યાન

Last Updated: ગુરુવાર, 31 મે 2018 (12:02 IST)
5. પત્નીને તેમના પતિની ગુપ્ત વાત કોઈને જણાવી ન જોઈ. પતિની આજ્ઞા વગર વ્રત ઉપવાસ પણ નહી કરવું જોઈએ. 
 
6. પતિવ્રતા સ્ત્રીને ઘરના બારણા પર વધારે મોડે સુધી ઉભો નહી રહેવું જોઈએ. પતિના વગર મેળા, લગ્ન વગેરેમાં નહીજવું જોઈએ. 
 
7. જે મહિલા પતિની અન્ન-જળથી સેવા કરે છે, મીઠા વચન બોલે છે એ ત્રણે લોકોને સંતુષ્ટ કરે છે. 


આ પણ વાંચો :