આ સમય દરમિયાન સેક્સ માટે પાગલ રહે છે સ્ત્રીઓ

Last Updated: રવિવાર, 20 જાન્યુઆરી 2019 (07:25 IST)
જો તમે તમારા પાર્ટનર સાથે સેક્સનો ભરપૂર આનંદ ઉઠાવવા માંગો છો તો તમારી પાસે કેટલીક મહત્વપૂર્ણ માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. જર્મનીના યૂનિર્વસિટી ઓફ બેમ્બર્ગનની શોધ મુજબ સેકડો મહિલાઓ પર કરવામાં આવેલ એક રિસર્ચમાં જોવા મળ્યુ હતુ કે કયા સમયે મહિલાઓ સેક્સ કરવામાં વધુ આનંદની અનુભૂતિ થાય છે.
સેક્સોલૉજિસ્ટો મુજબ માસિક પૂર્ણ થવાના પાંચમાં દિવસથી સાત દિવસ સુધી મહિલાઓ સેક્સના મૂડમાં વધુ હોય છે. કારણ કે પીરિયડ પૂરો થયા પછી કરનારા હાર્મોન્સ સક્રિય થઈ જાય છે. વર્જીનિયા યૂનિવર્સિટીના સાઈક્રિયાટ્રિક મેડિસનના પ્રોફેસ ક્લેટને કહ્યુ કે માસિક પીરિયડ પછી મહિલાઓની સેક્સની તીવ્ર ઈચ્છા જાગૃત થવી સ્વભાવિક છે. કારણ કે આ દિવસોમાં ગર્ભધારણની શક્યતા વધી જાય છે. આ સમયે કરવામાં આવેલ સેક્સમાં જે આનંદ મળે છે તે અન્ય દિવસોના મુકાબલે અનેકગણો વધુ હોય છે.
Lovers Club Still
સર્વેમાં એ પણ જોવા મળ્યુ કે મહિલાઓની સાથે તેમના સેક્સ પાર્ટનરનો આ દિવસો દરમિયાન કરવામાં આવેલ સેક્સ વૈવાહિક સંબંધોને સુખી બનાવે છે અને ભવિષ્યમાં બંને વચ્ચે સેક્સને લઈને ક્યારેય અંતર નથી આવતુ.આ પણ વાંચો :