શનિ દોષથી મુક્તિ માટે શનિ જયંતીના દિવસે જરૂર કરો આ ઉપાય

shani jayanti
Last Updated: ગુરુવાર, 21 મે 2020 (20:56 IST)

હિન્દુ પંચાગ મુજબ આ વખતે શનિ જયંતી 3 જૂન એટલેકે સોમવારે ઉજવાય રહી છે.
શાસ્ત્રો મુજબ અમવાસ્યાના દિવસે શનિદેવનો જન્મ થયો હતો. એવુ કહે છે કે આ દિવસે શનિદેવની આરાધના કરવા પર શનિની સાડેસાતી.. મહાદશા અને શનિ ઢૈય્યા ની અસર ઓછી કરી શકાય છે. શનિ જયંતી અને સોમવાતી અમાવસ્યાન સંયોગથી શનિદેવને પ્રસન્ન કરવાથી ખૂબ લાભ મળે છે.આ પણ વાંચો :