શનિવાર, 4 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|

એક્સિસ બેંક : ઈકવિટી શેરોની વહેંચણી

એક્સિસ બેંક
એક્સિસ બેંક લિમિટેડે માહિતી આપી છે કે બેંકના નિદેશકોની કમિટીએ 18 ડિસેમ્બર 2009ના રોજ ઈએસઓપીના હેઠળ બેંકના 10 રૂપિયાની મૂળ કિમંતના 424295 ઈકવિટી શેર બેંકના કર્મચારીઓને વહેંચ્યા.