ફાયનાન્સિયલ ટેકનોલોજીસમાં ઉછાળો

મુંબઇ| વેબ દુનિયા| Last Modified રવિવાર, 29 માર્ચ 2009 (15:08 IST)

મુંબઇ સ્ટોક એક્સચેન્જમાં શુક્રવારે ફાયનાન્સિયલ ટેકનોલોજીસના શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી.

કંપનીએ બહાર આવેલી વાતોને ફગાવી દેતાં સ્પષ્ટતા કરી હતી કે, ફિડેલિટી અને સિટીએ એમસીએક્ષમાં હોલ્ડિંગ ઘટાડ્યું હોવાનો અહેવાલો ખોટા છે અને હજુ પણ કંપનીનું એમાં શેર હોલ્ડિંગ છે. આ અહેવાલને પગલે કંપનીના શેરમાં 11.05 ટકાનો ઉછાળો આવ્યો હતો.


આ પણ વાંચો :