ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 4 માર્ચ 2013 (17:10 IST)

શેર બજારમાં સુસ્તી, સેંસેક્સ 19000 નીચે ગબડ્યુ

P.R
અમેરિકામાં સરકારી ખર્ચોમાં કપાતને કારણે બજારોમાં ભારે ઘટાડાથી શરૂઆત થઈ હતી. વેપારના છેલ્લા કલાકમાં નીચલા સ્તર પર ખરીદી થવાથી બજારોએ સારી રિકવરી બતાવી.

સેંસેક્સ 41 અંક ગબડીને 18,878 અને નિફ્ટી 21 અંક ગબડીને 5,698 પર બંધ થયુ. દિગ્ગજોની સામે નાના અને મધ્યમ શેરો વધુ ગબડ્યા. નિફ્ટી મિડકૈપ 2 ટકાથી વધુ તૂટ્યો. બીએસઈ સ્મોલકૈપમાં પણ લગભગ 2 ટકાનો ઘટાડો થયો.