શેર બજાર : આજના મુખ્ય બિદું

મુંબઈ | વેબ દુનિયા|

વૈશ્વિક શેર બજારમાંથી મળતી માહિતી મુજબ મિશ્રિત પરિણામો દરમિયાન શુક્રવારે ભારતીય શેર બજારની શરૂઆત વધારા સાથે થઈ. સેસેક્સ 80 અંક વધીને 15,861ના સ્તર પર ખુલ્યુ, જ્યારે કે નિફ્ટી 20 અંક વધીને 4707ના સ્તર પર ખુલ્યુ.

શરૂઆતી વેપાર દરમિયાન સીમંસ, યૂનીટેક, કેર્યન ઈંડિયા, ડીએલએફ, ભારતી એયરટેલના શેરમાં સૌથી વધુ તેજી નોંધવામાં આવી, જ્યારે કે એચસીએલ, ટીસીએલ, ગેલ, ટાટા પાવર, સનફાર્મિડ્સન શેર ઘટાડા સાથે ખુલ્યા.

સવારે 10.45 વાગ્યે સેંસેક્સ 13 અંકોના વધારા સાથે 15,795ના સ્તર પર વેપાર કરી રહ્યુ હતુ, જ્યારે કે નિફ્ટી 16 અંક વધીને 4704ના સ્તર પર હતુ.


આ પણ વાંચો :