શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 31 જુલાઈ 2009 (19:49 IST)

શેરબજાર વધારા સાથે બંધ

સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારની સવારે ભારતીય શેર બજાર વધારા સાથે ખુલ્યો હતો. સેંસેક્સમાં અંકોનો શરૂઆતી વધારો, નિફ્ટી પણ અંક વધીને ખુલ્યા. જેની સાથે શેરબજારે બંધ થતી વખતે પણ શેર ધારકોને ખુશ કરતા 282 અંકના વધારા સાથે બંધ થયો હતો.

ડીએલએફ, યૂનિટેક, એચડીઆઈએલ, આરઆઈએલ, સ્ટેટ બેંક, આઈસીઆઈએલ, સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકના શેરોમાં કારોબાર સારો થયો હતો.

આખા દિવસના કારોબારના અંતે બીએસઈનો સૂચકાંક 282 અંક વધીને 15,670 પર બંધ થયો જ્યારે એનએસઈનો સૂચકાંક 65 અંકના વધારા સાથે 4636 પર બંધ થયો હતો.