રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Updated : મંગળવાર, 5 સપ્ટેમ્બર 2023 (16:47 IST)

Janmashtami 2023- જન્માષ્ટમી ક્યારે છે

Janmashtami
Janmashtami 2023- દરેક વર્ષ ભાદ્રપસદ મહીનામા કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જનમદિવસ જન્માષ્ટમી પર્વ ઉજવાય છે. આ સમયે જન્માષ્ટમી 7 સપ્ટેમ્બર, 2023  આવી રહી છે. જણાવીએ કે શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમીની સાથે રોહિણી નક્ષત્રમાં થયુ હતો. આ વખતે જન્માષ્ટમી પર વૃદ્ધિ યોગ બની રહ્યો છે. તેને ખૂબ જ શુભ ફળદાયી માનવામાં આવે છે. 
 
ભગવાન કૃષ્ણની 5250મી જન્મજયંતિ
કૃષ્ણ જન્માષ્ટમી અને બુધવાર, 6 સપ્ટેમ્બર, 2023
નિશિતા પૂજા સમય - 12:15 AM 01:01 PM, સપ્ટે 07 203 
 
પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 6 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 03:37 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બર 2023 ના રોજ સાંજે 04:14 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, 6 સપ્ટેમ્બર 2023, બુધવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે.