લિયોનેલ મેસ્સીનું ઈંટરનેશનલ ટૂર્નામેન્ટમાં આર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવવાનું વર્ષોનું સપનું રવિવારે સાકાર થયું. અંતિમ મેચમાં આર્જેન્ટિનાની ટીમે બ્રાઝીલને હરાવીને કોપા અમેરિકાનો ખિતાબ જીતી લીધો હતો. આર્જેન્ટિનાએ 1993 પછી પહેલીવાર કોપા અમેરિકા ટ્રોફી જીતી છે. મેસ્સી ટુર્નામેન્ટમાં સર્વોચ્ચ ગોલ ફટકારનાર હતો અને તે ટૂર્નામેન્ટનો શ્રેષ્ઠ ખેલાડી પણ જાહેર થયો હતો. લાંબી પ્રતીક્ષા...