શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (17:27 IST)

કેવી રીત વધશે INDIA? ખેલાડીઓના મેવા ખાઈ જાય છે અધિકારી અને કોચ

દેશનો નામ પદક જીતવા માટે ખેલાડીઓ દિવસ-રાત ગ્રાઉંડસમાં પરસેવા વહાવે છે પણ જ્યારે તેમની ખોરાક જ પૂરી નહી  થશે તો એનર્જી કેવી રીતે મળશે અને પછી પદક જીતવાનો સપનો કેવી રીતે પૂરો થશે. એથલિટસના રમત મંત્રાલયથી શિકાયર કરી છે કે કોચ અને અધિકારી તેમના મેવા અને તાજા ફળ ખાઈ જાય છે. આ શિકાયત પર મંત્રાલયએ ક્વાલિટી કાઉંસિલ ઑફ ઈંડિયાને ભારતીય રમત પ્રાધિકરણના વચ્ચે 18 કેંદ્રોની તપાસ કરવાના આદેશ આપ્યા છે. 

 
એક અંગ્રેજી સમાચાર પત્રમાં છપાયેલી ખબર મુજબ જે ખેલાડીઓએ સરકારથી મળતા કાજૂ-બદામ નહી મળે છે તેમાં વધારેપણું જૂનિયર એથલિટસ છે. સાઈને લખેલા તેમ્ના શિકાયત પત્રમાં ખેલાડીઓએ આરોપ લગાવ્યા છે કે તેમના કોચ અને પ્રશસનિક અધિકારી તેમના ન્યૂટ્રીશન કોટાના 50 ટકા પોતાની પાસે જ રાખી લે છે.