આ 21 વર્ષની છોકરીનો ચેહરો નહી બૉડી જુઓ

power lifter-Julia Vins
તને સુંદર જિમ ટ્રેનર્સના વિશે તો ખૂબ સાંભળ્યું હશે પણ કદાચ જોયું પણ હશે . પણ શું તમે સુંદર બૉડી બિલ્ડર છોકરીને ક્યારે જોયું છે જો નહી તો ચાલો મળીએ જૂલિયા વિંસથી
આ 21 વર્ષની છોકરીનો ચેહરો નહી બોડી જુઓ
power lifter-Julia Vins
ઈંટરનેટ પર આ છોકરીની સુંદર બૉડીની ફોટા વાયરલ થઈ રહી છે. તે બાર્બી ગર્લ જેવી સુંદર છે પણ તેની બૉડી જોઈને પુરૂષોને બોલતી બંદ થઈ જાય છે.
power lifter-Julia Vins
જૂલિયા રૂસની રહેવાસી છે. તેનો જન્મ 21 મે 1996માં રૂસમાં થયું હતું અને તેની ઉમ્ર માત્ર 21 વર્ષ છે. ફિટનેસના પ્રત્યે ખૂબ નરમ છે. તેને ઓછી ઉમ્ર એટલે કે 15 વર્ષની ઉમ્રમાં જ જિમ કરવું શરૂ કરી દીધું હતું.
power lifter-Julia Vins
જૂલિયાની હાઈટ 5'3 ઈંચ છે અને તેનો વજન 64 કિલો છે. તેમના બાઈસેપ્સનો સાઈજ 15 ઈંચ, ચેસ્ટ 39 ઈંચ અને વેસ્ટ 36 ઈંચની છે. તેને માસોમાં થઈ વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેંમ્પિયનશિપ પણ જીતી હતી.
power lifter-Julia Vins
power lifter-Julia Vins
એક રિપોર્ટ મુઅજબ જૂલિયાએ પાછલા ત્રણ વર્ષોમાં એક પણ દિવસે કસરત મિસ નહી કરી. જેના કારણે તેનો શરીર આટલું સુંદર છે.

જો તમને અમારી આ ન્યૂઓજ પસંદ આવી હોય તો કમેંટ જરૂર કરવું


આ પણ વાંચો :