ગુજરાતી સ્વીટડિશ - ઝટપટ ગુલાબજાંબુ

વેબ દુનિયા|

N.D
સામગ્રી - એક કપ મિલ્ક પાવડર, 2 મોટી ચમચી મેંદો, 1/5 ચમચી બેકિંગ સોડા, 250 ગ્રામ ખાંડ, 1/2 ચમચી એલચી પાવડર, જરૂર મુજબ ઘી અને પિસ્તા કતરન

બનાવવાની રીત - ખાંડમાં પાણી નાખીને એક તારની ચાસણી બનાવી લો. કઢાઈમાં ઘી ગરમ થવ અદો. બાઉલમાં મિલ્ક પાવડર, મેંદો, સોડા અને એલચી પાવડર નાખી બરાબર મિક્સ કરો. તેમા જરૂર મુજબ પાણી નાખેને નરમ લોટ બાંધી લો. તેમાંથી નાના મધ્યમ આકારના બોલ બનાવી લો. તેમને ઘી માં સોનેરી રંગના તળી લો અને ચાસણીમાં નાખી દો. જ્યાએ ગુલાબજાંબુ સારી રીતે રસ પી લે અને ફુલીને ડબલ થઈ જાય ત્યારે તેને એક પ્લેટમાં કાઢીને તેના પ પિસ્તાની કતરન નાખીને સર્વ કરો.


આ પણ વાંચો :