ગુલકંદી મિલ્ક શેક

વેબ દુનિયા|

N.D
સામગ્રી - 1 કપ દૂધ, 1 ટી સ્પૂન ગુલકંદ, 1 ટી સ્પૂન મધ, ખાંડ. ગુલાબ એસેંસ બે ટીપા.

બનાવવાની રીત - દૂધમાં ખાંડ, એસેંસ અને 1/2 ટી સ્પૂન ગુલકંદ નાખીને ફેંટી લો. ગ્લાસમાં મિલ્સ શેક, બરફ અને ગુલકંદ નાખીને ગુલકંદી મિલ્સ સેક પીવો અને પીવડાવો.


આ પણ વાંચો :