ચેરી કુકીઝ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - મેદો 250 ગ્રામ, બેકિંગ પાવડર 1 નાની ચમચી, દળેલી ખાંડ 5 મોટી ચમચી, 150 ગ્રામ ચેરી, 1/4 કપ કસ્ટર્ડ પાવડર 1 ટી સ્પૂન.

બનાવવાની રીત - મેંદામાં બેકિંગ પાવડર અને કસ્ટર્ડ નાખીને ચાળી લો. પછી તેને દળેલી ખાંડમાં માખણ નાખીને હલકા હાથે મિક્સ કરો. જરૂર હોય તો દૂધ નાખીને લોટ બાંધી લો. પછી 1/4 ઈંચ મોટી રોટલી બનાવી લો. ઉપર ચેરી નાખીને હાથ વડે દબાવી પહેલાથી ગરમ ઓવનમાં 150 ડિગ્રી સે. પર 25 મિનિટ સુધી બેક કરો. ઠંડુ થતા સર્વ કરો.


આ પણ વાંચો :