ઝિઝર મિંટ મોકટેલ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - એક ઝુડી ફુદીનો, બે અદરકના પીસ છોલીને કાપેલા, બે કપ ખાંડ, ચાર લીંબૂનો રસ. સંચળ, મીઠુ, બે નાની ચમચી સેકેલુ જીરુ, એક નાનો ટુકડો તજ, બે મોટી ચમચી મધ અને બરફના ટુકડા.

બનાવવાની રીત - ફુદીનાના પાનને બે-ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લો. તેમા આદુ, કાળામરી, જીરુ, બંને મીઠુ, સંચળ, પીપળ, લવિંગ અને બરફના ટુકડા મિક્સ કરીને તેને મિક્સરમાં ફેરવી લો. પાણી મિક્સ કરી તેને ગાળી લો. મધ ભાવતુ હોય તો મધ નાખીને ઠંડુ ઠંડુ સર્વ કરો. આ પીણુ જ્યારે પીવુ હોય ત્યારે તાજુ જ બનાવો.


આ પણ વાંચો :