ટોફી એંડ કેંડી કુલ્ફી

નઇ દુનિયા|

N.D
સામગ્રી - દૂધ 1/2 લીટર, ખાંડ 1/2 પ્યાલી, ખાટી ટોફી (તૂટેલી) અડધી પ્યાલી, લીલી કેંડી 1 ટેબલ સ્પૂન, તાજુ ક્રીમ 1/2 પ્યાલી, લીંબૂનો રસ 1/2 ટી સ્પૂન, ચાસણી 2 ટેબલ સ્પૂન.

બનાવવાની રીત - દૂધને ઉકાળીને 1/4 કરી લો. ગેસ પરથી ઉતારી કિનારે ચોટેલી મલાઈ કાઢીને દૂધમાં નાખો અને ખાંડ તેમજ ટોફિ નાખીને 10 મિનિટ સુધી ઢાંકીને મુકો. ઠંડી થતા ચાસણી મિક્સ કરો. મિશ્રણને કુલ્ફીના સાંચામાં ભરીને ફ્રિજમાં જમાવવા મુકી દો. કુલ્ફી જામી જતા તેને ઠંડી અને મીઠી ક્રીમ સાથે કાપીને સર્વ કરો.


આ પણ વાંચો :