દિલ બહર મોકટેલ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - એક કપ સ્ટ્રોબેરી, એક કપ કેળાના ટુકડા, એક કપ કાળી દ્વાક્ષ, એક કપ અનાનસના ટુકડા, બે કપ ખાંડ, અડધો કપ લીંબૂનો રસ, એક મોટી ચમચી આદુનો રસ, વાટેલો બરફ.

બનાવવાની રીત - મિક્સરમાં બધા ફળોના સમારેલા ટુકડા નાખો. સાથે જ ખાંડ અને વાટેલો બરફ પણ નાખી દો. હવે મિક્સરમાં ફેરવી લો. તેમા લીંબૂ અને આદુનો રસ મિકસ કરીને શેક ક્રો અને લાંબ ગ્લાસમાં ભરો. સ્ટ્રોબેરીના નાના-નાના ટુકડા નાખો. પાઈનેપલના ગોલ સ્લાઈસને સ્ટ્રો પર લગાવીને ગ્લાસમાં નાખો અમે સર્વ કરો.


આ પણ વાંચો :