પેંડા (Penda)

peda
Last Updated: શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2014 (18:13 IST)

સામગ્રી- પનીર 4 કપ ,મિલ્ક પાવડર-1/3 કપ,દૂધ 1/3 કપ,ખાંડ -1/2 કપ, ઘી ૩ મોટા ચમચી ,એલચી પાઉડર 1/4ચમચી,સમારેલા
પિસ્તા 1 ચમચી.

બનાવવાની રીત- ઘરે જ બનાવી લો.હવે એક પેન લો એમાં માખણ નાખો. પછી એમાં દૂધ અને પનીર નાખી સારી રીતે મિક્સ અક્રો. આ મિશ્રણને મધ્યમ તાપ
પર સતત હલાવતા રહો. જ્યારે સુધી કે આ પેનના કોર મૂકી ના દે. તમાર ઓ માવો તૈયાર છે. આને એક બાઉલમાં નાખી ઠંડા થવા દો. એમાં ખાંડ પાવડર
નાખી સારી રીતે મિક્સ કરી લોટની જેમ બાંધી લો. આ મિશ્રણના 20 સમાન ભાગ કરી લો. બોલની જેમ કરો અને તેને હળવા દબાવી વચ્ચેમાં પિસ્તાની થોડી કતરન લગાવો પેડા સર્વ કરો.આ પણ વાંચો :