પૌષ્ટિક મગજ ઠંડાઈ

વેબ દુનિયા|

ND
N.D
સામગ્રી : 25 ગ્રામ આખા ધાણા, 50 ગ્રામ ખસખસ, 25 ગ્રામ વરિયાળી, 5-7 કાળા મરી, 3-4 ગુલાબના ફૂલ, 10-10 ગ્રામ શક્કરટેટી અને તડબુચના બીચ, 3-4 નાની ઈલાયચી, ચંદનનો પાવડર, કમળ કાકડીનો માવો, ખાંડ અથવા સાકર અને દૂધ આવશ્યકતાનુસાર બધાને અંદાજથી મિક્સ કરીને પીસી લો.

વિધિ: આખા ધાણા, ખસખસના દાણા, વરિયાળી, કાળા મરી, દેશી ગુલાબની પાંદડીઓ, શક્કરટેટી અને તડબુચના બીજ, ઈલાયચી અને ચંદનનો પાવડર, કમળ કાકડીનો માવો વગેરેને મિક્સ કરીને રાખો.

જ્યારે પણ ઠંડાઈ બનાવવાની હોય તેના ચાર પાંચ કલાક પહેલાં વ્યક્તિ દીઠ એક નાની ચમચી જેટલો ભુકો પલાળીને મુકો રાખો. આને ઠંડા પાણી કે દૂધની મદદથી ગળી લો. આઈસ ક્યુબ અને ખાંડ ભેળવીને ઠંડી ઠંડી પીવો.


આ પણ વાંચો :