બૂંદી ચેરી મોદક

નઇ દુનિયા|

N.D
સામગ્રી - ફીકી બૂંદી 1 વાડકી, માવો દોઢ વાડકી, ખાંડ 1 વાડકી, દૂધ અડધી વાડકી, ચેરી સજાવવા માટે.

બનાવવાની રીત - માવાને હાથ વડે સારી રીતે મસળી લો. હવે કઢાઈમાં માવો નાખીને 5 મિનિટ સુધી ધીમા તાપ પર સેકી લો. હવે તેમા ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો. બૂંદી નાખો તેમજ વારેઘડીએ દૂધની છાલક મારતા રહો. જ્યારે એકસાર થઈ જાય ત્યારે તાપ પરથી ઉતારી ઠંડુ થવા દો. પછી ગોળ ગોળ મોદક બનાવી લો. સજાવવા માતે દરેક મોદક પર 1-1 ચેરીનો ટુકડો મુકીને સર્વ કરો.


આ પણ વાંચો :