મિક્સ વંડર

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 250 મિલી નારિયળનુ દૂધ, 250 મિલી પાઈનેપલ જ્યુસ, 250 મિલી દાડમનુ જ્યુસ, 250 મિલી નારંગીનુ જ્યુસ, 250 ગ્રામ વેનીલા આઈસ્ક્રીમ, 4 કપ બરફના ટુકડા, ફુદીનાના પાન.

બનાવવાની રીત - કપાયેલ બરફ, આઈસ્ક્રીમ, ખાંડ અને ફુદીનાના પાન મિક્સરમાં નાખીને બે-ત્રણ મિનિટ ચલાવી લો. બધા જ્યુસને સારી રીતે મિક્સ કરી લો. થોડી બરફ ગ્લાસમાં નાખીને જ્યુસ ભરો અને ઠંડુ ઠંડુ સર્વ કરો. ગરમીમા ઠંડક આપનારુ આ ઉત્તમ પીણું છે.


આ પણ વાંચો :