મોહિની ખીર

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 1 લીટર ફુલક્રીમ મિલ્ક, 3 ગ્રામ સાઈટ્રિક એસિડ, 1-1/2 વાડકી ઝીણો સમારેલો મેવો, 2 મોટી ચમચી ખાંડ, કેટલાક કેસરના રેસા(દૂધમાં વાટીને નાખો) ખાવાનો પીળો રંગ ચપટી.

બનાવવાની રીત - દૂધ ઉકાળો, ઉકાળતા દૂધમાં સાઈટ્રિક એસિડ નાખીને ગેસ બંધ કરી દો. દૂધ ફાટી જશે. ધીમા તાપ પર ફાટેલા દૂધને ઘટ્ટ થતા સુધી ઉકાળો તેમા ખાંડ નાખો અને ખાંડ મિક્સ થતા સુધી ઉકાળો. પીળો રંગ અને કેસર પણ મિક્સ કરો. કતરેલા મેવા નાખો. ગરમ કે ઠંડી જેવી ગમે તેવી સર્વ કરો.


આ પણ વાંચો :