હાઈ કેલરી ડ્રીંક

વેબ દુનિયા|

N.D
સામગ્રી: 125 મીલી લીટર દૂધ, બે નાની ચમચી મમરાનો ભુકો, 2 ચમચી મધ, 1 ચીકુના પીસ, ઈલાયચી પાવડર.

વિધિ: સૌ પ્રથમ દૂધને ફ્રીઝમાં મુકી દો. પછી તે ઠંડા દૂધની અંદર મમરાનો ભુકો, મધ અને ચીકુ તેમજ ઈલાયચી પાવડર નાંખીને મિક્સરમાં ક્રશ કરીને શેક બનાવી લો. ફરીથી ફ્રીઝમાં મુકીને ઠંડુ કર્યા પછી સર્વ કરો.

આ એક છે જે શરીરને ગરમીમાંથી છુટકારો અપાવીને સ્ફુર્તિ પ્રદાન કરે છે.


આ પણ વાંચો :