- લાઈફ સ્ટાઈલ
» - ગુજરાતી રસોઈ
» - મિઠાઈ
ક્રેપ
સામગ્રી - લીંબૂ 4, ગોળ 50 ગ્રામ, સંચળ સ્વાદ મુજબ, આદુ-ફુદીનાનુ પેસ્ટ 2 મોટી ચમચી, અડધુ છીણેલુ સફરજન. બનાવવાની રીત - પાંચ ગ્લાસ પાણીમાં ગોળ ઓગાળી લો, તેમા લીંબુનો રસ મિક્સ કરો. પછી આ મિશ્રણમાં સંચળ, જીરા પાવડર અને આદુ-ફુદીનાનુ પેસ્ટ નાખીને સારી રીતે મિક્સ કરો. તેમા છીણેલુ સફરજન નાખીને ઠંડુ કરીને પીવો અને પીવડાવો.