1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

ફ્રૂટી પાયેશ

ફ્રૂટી પાયેશ
N.D
સામગ્રી - 300 ગ્રામ તાજુ દહી, દળેલી ખાંડ અડધી વાડકી, ઈલાયચી પાવડર અડધી ચમચી, કેસર 1 ચપટી, કાપેલા સૂકા મેવા અડધી વાડકી, અડધી વાડકી લાલ અને લીલી ટૂટી-ફ્રૂટી.

બનાવવાની રીત - દહીંને મલમલમા કપડામાં 1 કલાક માટે બાંધી લટકાવી દો. તેમા ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો.

જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય, ઈલાયચી પાવડર અને કેસર નાખો. સૂકા મેવા અને ફ્રૂટી નાખીને તેમા મિક્સ કરી દો અને થોડી ઉપરથી સજાવી દો.
About Writer
નઇ દુનિયા