1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

મેંગો ફ્રીજ

મેંગો ફ્રીજ
W.D
સામગ્રી - 3 કેરીનો રસ, 1 બ્લોક વેનીલા આઈસ્ક્રીમ, 200 ગ્રામ ક્રીમ, 1/4 કપ દૂધ, 10 ચમચી દળેલી ખાંડ, 5 ચમચી જિલેટીન

બનાવવાની રીત - ક્રીમને ફેંટી લો. આઈસ્ક્રીમ થોડી ઓગાળી લો. કેરીનો રસ દૂધમાં ભેળવી દો. 1 કપ ગરમ પાણીમાં જિલેટીન ભેળવીને ઠંડુ કરી લો.

પછી બધો સામાન સારી રીતે મિક્સ કરીને પીરસવાના વાસણમાં નાખીને ફ્રીજરમાં ઠરવા મુકી દો. પીરસતી વખતે જો ઈચ્છા હોય તો ચોકલેટથી સજાવો.