1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

મેલન મેલોડી

મેલન મેલોડી
N.D
સામગ્રી - છીણેલુ નારિયળ એક કપ, શક્કરટેટી અને પપૈયાના ટુકડા 6 કપ, ખાંડ અને બરફ જરૂર મુજબ.

સજાવવા માટે - વેનિલા આઈસક્રીમ,ડેસીકેટેડ કોકોનટ અને ચેરી.

બનાવવાની રીત - નારિયળમાં બે કપ પાણી નાખીને મિક્સરમાં ચલાવો. પછી તેને ગાળીને તેનુ દૂધ કાઢી લો. શક્કર ટેટી, પપૈયુ, ખાંડ, બરફ અને નારિયળનુ દૂધ ભેળવીને મિક્સરમાં ચલાવો. તેને ગ્લાસમાં ભરીને ઉપરથી થોડુ વેનિલા આઈસક્રીમ અને ડેસીકેટેડ કોકોનેટ નાખો. ઉપર ચેરી મૂકીને સર્વ કરો.